ત્વરિત લિંક

વૃદ્ધિમાં રોકાણ કરો

આદર્શ 18 માં 18 મહિના માટે રોકવામાં આવતા દરેક રૂ.5000 સામે રૂ.6,200 મેળવો.

વધુ છે, વધુ સારું છે!

A-15 માં 15 મહિના માટે રોકવામાં આવતા દરેક રૂ.5000 સામે રૂ.5825 મેળવો.

AdarshTRULY-CO-OPERATIVE

દરેક અર્થમાં ખરેખર સહકારી

ભારતમાં અસંખ્ય કો-ઓપરેટિવ સોસાયટીઓ, છે જેમાંથી અલગ તરી આવવા માટે વિશિષ્ટ હોવું જરૂરી છે. આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ ની 1999માં સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી સખત મહેનત દ્વારા વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. આ જે તે ભારતની અગ્રણી મલ્ટિસ્ટેટ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી છે જે 2 મિલિયનથી વધારે ખુશખુશાલ સભ્યો અને 3.7 લાખ સલાહકારો સાથે અદભૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી એ હંમેશા આધુનિક ટેકનિક અને ટેકનોલોજીઓ જેવી કે સોફ્ટવેર ડિફાઇન્ડ ડેટા સેન્ટર, SAP કોર ટ્રાન્ઝેક્શન સિસ્ટમ અને વિશિષ્ટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સમયની સાથે ચાલવા પર ભાર મૂક્યો છે. અમે ભારતમાં એવી એકમાત્ર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી છીએ જેણે પોતાની મોબાઈલ એપ્લિકેશન –આદર્શ મની લોન્ચ કરી છે જે અમારા દૈનિક બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં 99 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અમારા 2 મિલિયન સભ્યો ધરાવતા અને ઝડપથી વૃદ્ધિ કરતા આદર્શ પરિવારનો હિસ્સો બનો અને તમારા જીવનના સ્વપ્નો સાકાર કરવાની સાથે તમારું રોકાણ કામે લગાડો. એક સંતોષજનક કારકિર્દીની સફર શરૂ કરો જેમાં તમને આકર્ષક કમિશનની સાથે સાથે સમાજમાં સમૃદ્ધિ ફેલાવવાની તક પણ મળશે.

અમારા 2 મિલિયન ના મજબૂત અને ઝડપથી વિકસતા આદર્શ કુટુંબનો એક ભાગ બનો અને એક પરિપૂર્ણ જીવનમાં વ્યસ્ત રહેવાની સાથે આપના રોકાણને કામે લગાવો.

એક પરિપૂર્ણ કારકિર્દીના પ્રવાસ પર નવો પ્રારંભ કરો જે આપને આકર્ષક કમિશન કમાવી આપવા ઉપરાંત સમાજમાં સમૃદ્ધિ ફેલાવે છે.

આદર્શનો પ્રવાસ

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિને સિરોહી, રાજસ્થાન સ્થિત એક નાનકડી સોસાયટીમાંથી પરિવર્તન કરીને ભારતની સૌથી મોટી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ પૈકી એક કેવી રીતે બનાવી તેની રોમાંચક સફરના સાક્ષી બનો.

અમારો આદર્શ પરિવાર કૂદકેને ભુસકે વધી રહ્યો છે. પરંતુ અમારી ગાથાની શરૂઆત બહુ નાના પાયે થઇ હતી. અમે આ રોમાંચક ગાથાને યાદ કરીએ ત્યારે અમારી સફરમાં જોડાવ.

ટોચના મેનેજમેન્ટનો સંદેશ

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી સૌથી વધારે જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરી પાડવાના પ્રાથમિક હેતુ સાથે કામ કરે
છે. અમારી સોસાયટી દ્વારા અમે કો-ઓપરેટિવની શક્તિની મદદથી દરેક ભારતીય સુધી પહોંચી રહ્યા છીએ અને તેમના માટે વધુ
સારું ભવિષ્ય રચવામાં મદદ કરી રહ્યા છીએ. આદર્શ ચેરિટેબલ ફાઉન્ડેશન હંમેશા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા અને અમારી
વિવિધ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ દ્વારા સમાજને કંઇક પરત આપવા માટે કામ કરે છે.

– શ્રી મુકેશ મોદી (સ્થાપક)

અમારી સોસાયટી  આદર્શ ખાતે અમે જે કરીએ છીએ તેમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં માને છે. અમે તમામ પરિસ્થિતિમાં
100 ટકા પ્રક્રિયાનું પાલન કરીએ છીએ. ACCS ખાતે ટેક્નોલોજી એ પ્રક્રિયાને પ્રેરિત કરતું મુખ્ય બળ છે જેનાથી વિશ્વાસ અને
પારદર્શિતા સુનિશ્ચિત થાય છે. અમારું વિઝન આદર્શને કર્મચારી અને ગ્રાહક/સભ્યલક્ષી શ્રેષ્ઠ સંગઠન બનાવવાનું છે અને અમે તે
દિશામાં દરરોજ કામ કરી રહ્યા છીએ. અમારું સ્વપ્ન છે કે આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. નજીકના ભવિષ્યમાં
કો-ઓપરેટિવ્સમાં વિખ્યાત વૈશ્વિક ઉદાહરણ બને.

– શ્રી રાહુલ મોદી (મેનેજિંગ ડિરેક્ટર)

જોડાયેલા રહો

આદર્શ ખાતે બનતી તમામ બાબતોથી અપડેટેડ રહો. અમારા ન્યુઝલેટરમાં સાઇન અપ કરો!

ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી કો-ઓપરેટિવ સોસાયટી

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીની ગાથા 1999માં શરૂ થઈ હતી. ત્યાર બાદ આ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ દ્વારા ખુશીઓ ફેલાવી છે. આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.એ શરૂઆતમાં બહુ ઓછી શાખાઓ સાથે પ્રારંભ કર્યો હતો અને આજે અમે સમગ્ર ભારતમાં 800થી વધારે શાખાઓ અને 2 મિલિયન સંતુષ્ટ ગ્રાહકો સાથે એક મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી છીએ.
.

આ સમગ્ર પ્રવાસમાં આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ સભ્યલક્ષી સેવાઓ પૂરી પાડી છે જેણે અમારા સભ્યોના સામાજિક અને નાણાકીય દરજ્જામાં વધારો કર્યો છે. અમે 24/7 કામ કરી રહ્યા છીએ જેથી અમારા સભ્યોની ફરિયાદો સાંભળીને શ્રેષ્ઠ રીતે તેનો નિકાલ લાવી શકાય. આ ઉપરાંત અમારી વિશિષ્ટ મોબાઈલ એપ્લિકેશન ‘આદર્શ મની’ દ્વારા અમે ગ્રામીણ ભારતને પણ નાણાકીય વિશ્વ સાથે સાંકળ્યું છે. ગુણવત્તાસભર સેવા આપવાની અને વિવિધ ટેકનોલોજી લાગુ કરવાની પરંપરાના કારણે આદર્શ ક્રેડિટ એ ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી છે.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.