ત્વરિત લિંક

*Calculation is based on 365 days in a year.

* નિયમિત હપ્તાના આધારે ગણતરી કરવામાં આવી છે. ACCS લિ.ના ધોરણો પ્રમાણે જરૂરી માપદંડનું પાલન કરવામાં ન આવે અથવા કોઇ હપ્તો ચુકી જવાય તો પાકતી મુદતે વાસ્તવિક ગણતરી અલગ હોઈ શકે છે.


DD, SIP, MIS અને FD કેલક્યુલેટર

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. તમને સૌથી વધુ સ્પર્ધાત્મક નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે. આદર્શ ખાતે અમે વિવિધ રોકાણ યોજનાઓ જેવી કે ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, દૈનિક ડિપોઝિટ અને માસિક આવક યોજના ધરાવીએ છીએ. આ યોજનાઓ દ્વારા અમે શ્રેષ્ઠ વ્યાજદર ઓફર કરીએ છીએ જેથી તમને પાકતી મુદતે સારું વળતર મળે.

જુદી જુદી યોજનાઓમાં જુદી જુદી મુદત માટે વ્યાજના દર અલગ અલગ હોય છે. વ્યાજ અને પાકતી મુદતે રકમની ગણતરી કરવી તમારા માટે જટિલ હોઈ શકે છે. તેને સરળ બનાવવા માટે અમે એક કેલક્યુલેટર તૈયાર કર્યું છે જેમાં FD કેલક્યુલેટર, SIP કેલક્યુલેટર અને ટર્મ ડિપોઝિટ કેલક્યુલેટર સામેલ છે. તમારે આ ઓનલાઇન ફાઇનાન્શિયલ કેલક્યુલેટરમાં માત્ર કેટલીક વિગત દાખલ કરવાની છે અને તેનાથી તમને પાકતી મુદતે મળતી રકમ તથા તમારા રોકાણ પર મેળવેલા વ્યાજની માહિતી મળી જશે.

સ્પષ્ટતા: સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે જ છે.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.