ત્વરિત લિંક

શિશુ સંભાળ બોન્ડ

ચાઇલ્ડ કેર બોન્ડ સ્કીમ (શિશુ સંભાળ બોન્ડ યોજના) એ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ મુદતી ડિપોઝિટ વ્યાજ દરો ઓફર કરવાની સાથે, આદર્શ ચાઇલ્ડ કેર બોન્ડ્સ 240 મહિના પછી પાકતી મુદ્દતે રોકાણની છ ગણી રકમ આપે છે.

પ્રોડક્ટ નો પ્રકારટર્મ ડિપોઝિટ
યોગ્યતાઅરજદાર સોસાયટીનો સદસ્ય હોવો ફરજીયાત છે
ન્યુનત્તમ ડિપોઝિટ રકમ₹ 1000 અને વધુમાં ₹ 100 ના ગુણાંકમાં
પાકતી રકમરોકાણ કરેલ દરેક ₹ 1000 દીઠ ₹ 6000
સમયગાળો240 મહિના (20 વર્ષ)
પૂર્વસમય ચુકવણી સુવિધાપૂર્વસમય ચુકવણી સુવિધા આ યોજના હેઠળ ઉપલબ્ધ નથી
નોમિનેશન સુવિધાઉપલબ્ધ
લોન સુવિધાલોન સુવિધા આ યોજના હેઠળ ઉપલબ્ધ નથી

01 જાન્યુઆરી, 2018 થી લાગુ પડતા વ્યાજ દરો

પ્રશ્નાવલી

ચાઇલ્ડ કેર બોન્ડ સ્કીમ (શિશુ સંભાળ બોન્ડ યોજના) નો સમયગાળો કેટલો છે?

ચાઇલ્ડ કેર બોન્ડ સ્કીમ (શિશુ સંભાળ બોન્ડ યોજના) નો સમયગાળો 20 વર્ષ છે.

ચાઈલ્ડ કેર બોન્ડ માટેની લઘુતમ રોકાણ રકમ કેટલી છે?

ચાઈલ્ડ કેર બોન્ડ માટેની લઘુતમ રોકાણ રકમ ₹ 1,000 અને ત્યારપછી ₹ 100 ના ગુણાંક માં રોકાણ કરી શકાય છે.

ચાઈલ્ડ કેર બોન્ડમાં પ્રિમેચ્યોરિટી (પાક્યા પહેલા ઉપાડ) માટે કોઈ સુવિધા છે?

ના

ચાઈલ્ડ કેર બોન્ડમાં લોન માટેની કોઈ સુવિધા છે?

ના

સર્વશ્રેષ્ઠ ટર્મ ડિપોઝિટ યોજના

અમારા અન્ય ઉત્તમ વિશિષ્ટ ઉત્પાદનોની જેમ ચાઈલ્ડ કેર બૉન્ડ પણ ફક્ત આદર્શ ક્રેડિટ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. આ રોકાણ યોજના અમારા દ્વારા આપને સુરક્ષિત ભવિષ્યની ભેટ અર્પણ કરવા માટે વિકસાવવામાં આવી છે. એક ટર્મ ડિપોઝિટ હોવાથી, ચાઇલ્ડ કેર બોન્ડમાં આપ 20 વર્ષ માટે રકમ જમા કરાવી શકો છે. પાકતી મુદત પછી, તમને તમારા રોકાણની રકમ કરતાં છ ગણું વધુ વળતર મળે છે.

આ ચાઇલ્ડ કેર બોન્ડ એ ઉચ્ચ વળતર આપતી ડિપોઝિટ યોજના છે જેમાં ન્યૂનતમ રોકાણ રકમ ₹ 1000 છે, જેના પછી આપ ₹ 100 ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. જો કે પ્રિ-મેચ્યોર (પાક્યા પહેલા ઉપાડ) કરવાની સુવિધા અહીં ઉપલબ્ધ નથી, પરંતુ આપ નોમિનેશન સુવિધા મેળવી શકો છો. હમણાં જ પૂછપરછ કરો અને આ ડિપોઝિટ યોજના વિશે વધુ જાણકારી મેળવો.

અસ્વીકૃતિ:સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સભ્યો માટે જ ઉપલબ્ધ છે.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.