આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. માટે કૂકી પોલિસી

કૂકીઝ શું છે?

લગભગ તમામ પ્રોફેશનલ વેબસાઈટ્સમાં સામાન્ય રીતે હોય છે તેમ આ સાઇટ પણ કૂકીઝનો ઉપયોગ કરે છે જે ટચુકડી ફાઇલ્સ હોય છે જે તમારો અનુભવ સુધારવા માટે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ થાય છે. આ પેજ દર્શાવે છે કે કઇ માહિતી તે એકત્ર કરે છે, આપણે તેનો કઇ રીતે ઉપયોગ કરીએ છીએ અને શા માટે આપણે અમુક વખત આ કૂકીઝને સ્ટોર કરવી જોઈએ. અમે એ પણ જણાવીશું કે તમે આ કૂકીઝને સંગ્રહ થતા કઇ રીતે અટકાવી શકો છો. જોકે, તે સાઇટની કામગીરીને ડાઉનગ્રેડ કરી શકે છે અથવા અમુક તત્વોને બ્રેક કરી શકે છે.

આપણે કૂકીઝનો ઉપયોગ કઇ રીતે કરીએ?

અમે નીચે જણાવેલા વિવિધ કારણો માટે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. કમનસીબે મોટા ભાગના કિસ્સામાં આ સાઇટની કામગીરી અને ફીચર્સને સંપૂર્ણપણે નિષ્ક્રિય કર્યા વગર કૂકીઝને નિષ્ક્રિય કરવા માટે ઉદ્યોગના ધોરણના કોઇ વિકલ્પો નથી. તમને કોઇ કૂકીની જરૂર છે કે નહીં તેના વિશે ખાતરી ન હોય તો તમે તમામ કૂકીઝ રહેવા દો તેની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે કદાચ તમે જેનો ઉપયોગ કરતા હોવ તે સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા હોઈ શકે.

કૂકીઝને નિષ્ક્રિય કઇ રીતે કરવી?

તમે તમારા બ્રાઉઝર પર સેટિંગ્સને એડજસ્ટ કરીને કૂકીઝના સેટિંગ અટકાવી શકો છો (આ કઇ રીતે કરવું તે જાણવા તમારું બ્રાઉઝર હેલ્પ જુઓ). યાદ રાખો કે કૂકીઝને નિષ્ક્રિય કરવાથી આ અને બીજી ઘણી વેબસાઈટ્સની કામગીરીને અસર થશે. કૂકીઝને નિષ્ક્રિય કરવાથી આ સાઇટની ચોક્કસ કામગીરી અને ફીચર્સ પણ બંધ થઈ જશે. તેથી તમે આ કૂકીઝ નિષ્ક્રિય ન કરો તેવી ભલામણ કરવામાં આવે છે.

અમે કયા પ્રકારની કૂકીઝ સેટ કરીએ છીએ?

તમે અમારે ત્યાં એકાઉન્ટ ખોલાવશો તો અમે સાઇન અપ પ્રક્રિયાના મેનેજમેન્ટ અને સામાન્ય એડમિનિસ્ટ્રેશન માટે કૂકીઝનો ઉપયોગ કરીશું. આ કૂકીઝ સામાન્ય રીતે તમે લોગ આઉટ થશો ત્યારે ડિલિટ થઇ જશે. જોકે, કેટલાક કિસ્સામાં તમે લોગ આઉટ કરો ત્યાર પછી પણ તમારા સાઇટની પ્રેફરન્સમાં તેને યાદ રાખવામાં આવી શકે છે.

તમે લોગ ઇન હોવ ત્યારે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ જેથી અમે આ હકીકત યાદ રાખી શકીએ. તેથી તમે જેટલી વખત નવા પેજની મુલાકાત લો તેટલી વખત તમારે લોગ ઇન કરવાની જરૂર રહેતી નથી. તમે લોગ આઉટ કરો ત્યારે આ કૂકીઝ સામાન્ય રીતે દૂર થાય છે અથવા સાફ થઇ જાય છે જેથી એ સુનિશ્ચિત થાય કે તમે લોગ ઇન કરો ત્યારે નિયંત્રિત ફીચર્સ અને ક્ષેત્રોને એક્સેસ કરી શકો.

આ સાઇટ ન્યૂઝલેટર અથવા ઇમેઇલ સબસ્ક્રીપ્શન ઓફર કરે છે અને કૂકીઝનો ઉપયોગ તમે પહેલેથી રજિસ્ટર થયા છો કે નહીં એ યાદ રાખવા માટે તથા ચોક્કસ નોટિફિકેશન દર્શાવવા કે નહીં તે જોવા થઇ શકે કે જે સબસ્ક્રાઇબ્ડ/અનસબસ્ક્રાઈબ્ડ યુઝર્સ માટે જ માન્ય હોય.

તમે કોન્ટેક્ટ પેજ પર મળતા ફોર્મ અથવા કોમેન્ટ ફોર્મ જેવા કોઇ ફોર્મ દ્વારા ડેટા સોંપો ત્યારે ભવિષ્યના સંવાદ માટે તમારી વિગત યાદ રાખવા માટે તમારી યુઝર ડિટેલ યાદ રાખવા કૂકીઝને સેટ કરવામાં આવેલી હોઈ શકે.

આ સાઇટ પર શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા અમે એવી સુવિધા આપીએ છીએ જેથી તમે આ સાઇટનો ઉપયોગ કરો ત્યારે સાઇટ કેવી રીતે ચાલવી જોઈએ તે વિશે તમારી પસંદગી સેટ કરી શકાય. અમારે આ કૂકીઝ સેટ કરવા પડે જેથી તમે કોઇ પેજ પર જાવ ત્યારે માહિતી પરત લાવી શકાય અને તે તમારી પસંદગી આધારિત હોય.

થર્ડ પાર્ટી કૂકીઝ

કેટલાક કેસમાં અમે વિશ્વસનીય થર્ડ પાર્ટી દ્વારા પૂરી પાડવામાં આવેલી કૂકીઝનો પણ ઉપયોગ કરીએ છીએ. નીચેના સેક્શનમાં દર્શાવાયું છે કે આ સાઇટમાં તમને કઈ થર્ડ પાર્ટી કૂકીઝ જોવા મળી શકે છે.

આ સાઇટ ગૂગલ એનાલિટિક્સનો ઉપયોગ કરે છે જે વેબ અંગે સૌથી વધુ પ્રચલિત અને વિશ્વસનીય એનાલિટિક્સ સોલ્યુશન્સ છે જે અમને એ સમજવામાં મદદ કરે છે કે તમે આ સાઇટનો ઉપયોગ કઇ રીતે કરો છો અને અમે તમારો અનુભવ કઇ રીતે સુધારી શકીએ. આ કૂકીઝ કેટલીક બાબતો પર નજર રાખી શકે જેમ કે તમે સાઇટ પર કેટલો સમય ગાળો છો અને કયા પેજની મુલાકાત લો છો જેથી અમે રસપ્રદ સામગ્રી તૈયાર કરી શકીએ.

ગૂગલ એનાલિટિક્સ કૂકીઝ અંગે વધુ માહિતી માટે સત્તાવાર ગૂગલ એનાલિટિક્સ પેજ જુઓ.

આ સાઇટ ગૂગલ ઍનલિટિક્સનો ઉપયોગ થાય છે જેથી અમે રસપ્રદ સામગ્રી તૈયાર કરી શકીએ. આ કૂકીઝ કેટલીક બાબતો પર ધ્યાન રાખે છે જેમ કે તમે આ સાઇટ પર કેટલો સમય ગાળ્યો અથવા તમે કયા પેજની મુલાકાત લીધી જેનાથી અમને એ સમજવામાં મદદ મળશે કે અમે તમારા માટે આ સાઇટ કઇ રીતે સુધારી શકીએ.

અમે ઉત્પાદનો વેચીએ છીએ તેથી અમારા માટે એ સમજવું જરૂરી છે કે અમારી સાઇટ પરના કેટલા મુલાકાતીએ ખરેખર ખરીદી કરે છે અને કૂકીઝ આ પ્રકારની માહિતી પર નજર રાખશે. અમારા માટે આ મહત્ત્વનું છે કારણ કે તેનાથી અમે બિઝનેસ વિશે સચોટ આગાહી કરી શકીએ જેથી અમને જાહેરખબર અને પ્રોડક્ટના ખર્ચ પર નજર રાખવામાં મદદ મળે છે જેથી શ્રેષ્ઠ સંભવિત ભાવ આપી શકીએ.

અમે આ સાઇટ પર સોશિયલ મિડિયા બટન અને/અથવા પ્લગઇન્સનો પણ ઉપયોગ કરીએ છીએ જેથી તમને વિવિધ રીતે તમારા સોશિયલ નેટવર્ક સાથે જોડાવાની સુવિધા મળે છે. તે કામ કરે તે માટે સોશિયલ મિડિયા સાઇટ્સ જેવી કે ફેસબૂક, ટ્વિટર, યુટ્યૂબ, ગૂગલ+, લિંક્ડઇન વગેરે અમારી સાઇટ મારફત કૂકીઝ સેટ કરશે જેનો ઉપયોગ તેમની સાઇટ પર તમારી પ્રોફાઇલ વધારવા માટે અથવા સંબંધિત ગુપ્તતા નીતિમાં નક્કી કરવામાં આવેલા હેતુઓ માટે તેઓ જે ડેટા ધરાવતા હોય તેમાં યોગદાન આપે.

વધુ માહિતી

આશા રાખીએ કે આનાથી તમે અગાઉ ઉલ્લેખ કરેલી બાબતોની સ્પષ્ટતા થઈ જશે, કોઇ બાબત એવી હોય જેની તમને જરૂર પડશે કે નહીં તેવી ખાતરી ન હોય તો સામાન્ય રીતે કૂકીઝને સક્રિય રાખવા જરૂરી છે જેથી અમારી સાઇટ પરના કોઇ ફીચર માટે ઉપયોગી બની શકે. આમ છતાં તમે વધુ માહિતી ઇચ્છતા હોવ તો અમારી પસંદગીની સંપર્ક પદ્ધતિ દ્વારા તમે અમારો સંપર્ક કરી શકો છો.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

www.adarshcredit.in
આદર્શ ભવન, 14 વિદ્યા વિહાર કોલોની,
ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ,
પિનકોડ::380013, જિલ્લો: અમદાવાદ,
રાજ્ય: ગુજરાત.

ફોન : +91-079-27560016
ફેક્સ : +91-079-27562815
info@adarshcredit.in

ટોલ ફ્રી : 1800 3000 3100