ત્વરિત લિંક
Adarsh Current Account

ચાલુ ખાતું

ચાલુ ખાતું (સીએ) ખોલાવવાથી સભ્યો માટે અનેક તક ખુલે છે અને બીજાની સરખામણીમાં વધુ લાભ મળે છે. આ નો ફ્રિલ્સ ચાલુ ખાતાથી સભ્યો શૂન્ય બેલેન્સથી પણ ખાતું સક્રિય રાખી શકે છે.

આદર્શ ચાલુ ખાતાની વિશેષતાઓ અને લાભ

  • લઘુતમ બેલેન્સ – NIL (નો ફ્રિલ્સ એકાઉન્ટ)
  • B. P. રચના સાથે ઓટોમેટિક ઓપન સુવિધા (નવા સભ્યો માટે)
  • કોઇ પણ શૂલ્ક વગર અમર્યાદ વ્યવહાર
  • SMS સુવિધા
  • મોબાઈલ એપ્લિકેશન સુવિધા
  • આદર્શ મની અથવા NEFT/ RTGS મારફત ફંડ ટ્રાન્સફર સુવિધા
  • ઇનકમિંગ NEFT સુવિધા (રૂ. 49,999/- સુધી)
  • કોઇ પણ શૂલ્ક વગર સ્ટેટમેન્ટ સુવિધા
  • સભ્યો માટે વ્યાજ પર કોઇ TDS કપાત નહીં (હાલના IT એક્ટ મુજબ)

આદર્શમાં ચાલુ ખાતું ખોલાવો

ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી પૈકી એક હોવાના નાતે આદર્શ ક્રેડિટે આપણા ઉત્પાદનો અને સેવાઓને એવી રીતે સ્વરૂપ આપ્યું છે જેથી આપણા સભ્યોને તેમના મૂલ્યવાન રોકાણ પર મહત્તમ વ્યાજ મળે. અમારા વિવિધ ઉત્પાદનો દ્વારા અમે હંમેશા સામાજિક અને નાણાકીય રીતે અમારા સભ્યોના સમુદાયનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો છે.

ચાલુ ખાતું (સીએ) એ અમારા સભ્યોને ઓફર કરવામાં આવતું એક મહત્ત્વનું ઉત્પાદન છે. ચાલુ ખાતું ખોલાવવાથી અનેક લાભ મળે છે. અમે તમને શૂન્ય બેલેન્સ સાથે ‘નો ફ્રિલ્સ એકાઉન્ટ’ ચાલુ ખાતું ખોલવાની સુવિધા આપીએ છીએ. અન્ય સુવિધાઓમાં સામેલ છે કોઇ પણ શૂલ્ક વગર અમર્યાદ વ્યવહાર, મોબાઈલ એપ્લિકેશન, એસએમએસ સુવિધા, NEFT અને RTGS મારફત ફંડ ટ્રાન્સફર, કોઇ પણ શૂલ્ક વગર સ્ટેટમેન્ટ સુવિધા અને બીજું બધું. અમારે ત્યાં ચાલુ ખાતું ખોલાવવા માટે નજીકની આદર્શ શાખા પર પહોંચો.

સ્પષ્ટતાઃ સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે જ ઉપલબ્ધ છે.

ચાલુ ખાતા માટે પૂછપરછ કરો

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.