ત્વરિત લિંક
Adarsh Fix Deposite

બાંધી મુદ્દતની થાપણ (ફિક્સડ ડિપોઝિટ)

બાંધી મુદ્દતની થાપણ વિવિધ મુદતો માટે ઉપલબ્ધ છે, જે સભ્યો તેમની જરૂરિયાત અનુસાર પસંદ કરી શકે છે. ટૂંકા ગાળાની બાંધી મુદ્દતની થાપણ પણ ઉપલબ્ધ છે જેમાં તમે 3 મહિના, 6 મહિના અને 9 મહિના જેવા ટૂંકા ગાળા માટે તમારી બચતનું રોકાણ કરી શકો છો. આકર્ષક એફ.ડી. વ્યાજ દર તમારી બાંધી મુદ્દતની થાપણ ના સમયગાળાના આધારે ઓફર કરવામાં આવે છે. વિવિધ મુદતો માટે બાંધી મુદ્દતની થાપણના વ્યાજ દરો પર એક નજર કરો.

શોર્ટ ટર્મ ડિપોઝિટ યોજના

મુદત વ્યાજદર વાર્ષિક
(રૂ. 15 લાખથી ઓછી થાપણ પર)
વ્યાજદર વાર્ષિક
(રૂ. 15 લાખથી વધુ પરંતુ રૂ. 50 લાખથી ઓછી)
વ્યાજદર વાર્ષિક
(રૂ. 50 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી ઓછી)
વ્યાજદર વાર્ષિક
(રૂ. 1 કરોડથી વધુ)
3 મહિના 7.00% 7.25% 7.50% 7.75%
6 મહિના 8.00% 8.25% 8.50% 8.75%
9 મહિના 9.00% 9.25% 9.50% 9.75%

ફિક્સ્ડ ડિપોઝિટ યોજના

એકસાથે રોકાણની રકમ મુદત
1 તેમજ 2 વર્ષ 3 તેમજ 4 વર્ષ 5 તેમજ 6 વર્ષ 7 તેમજ 8 વર્ષ 9 તેમજ 10 વર્ષ
રૂ. 5 લાખ સુધી
લઘુત્તમ રૂ. 1,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
10.00% 11.00% 12.00% 13.00% 14.00%
રૂ. 5 લાખથી વધુ રૂ. 15 લાખ સુધી
લઘુત્તમ રૂ. 5,01,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
10.25% 11.25% 12.25% 13.25% 14.25%
રૂ. 15 લાખથી વધુ રૂ. 25 લાખ સુધી
લઘુત્તમ રૂ. 15,01,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
10.50% 11.50% 12.50% 13.50% 14.50%
રૂ. 25 લાખથી વધુ રૂ. 50 લાખ સુધી
લઘુત્તમ રૂ. 25,01,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
10.75% 11.75% 12.75% 13.75% 14.75%
રૂ. 50 લાખથી વધુ રૂ. 1 કરોડ સુધી
લઘુત્તમ રૂ. 50,01,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
11.00% 12.00% 13.00% 14.00% 15.00%
રૂ. 1 કરોડથી વધુ
લઘુત્તમ રૂ. 1,00,01,000/- તેમજ આગળ રૂ. 1,000/-ના ગુણાંકમાં
11.50% 12.50% 13.50% 14.50% 15.50%

01 જુલાઈ, 2018 થી વ્યાજદર અસરકારક.

અવારનવાર થતા પ્રશ્નો

બાંધી મુદ્દત ની થાપણ શું છે?

બાંધી મુદ્દતની થાપણ 3 મહિના, 6 મહિના, 9 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ , 6 વર્ષ, 9 વર્ષ અને 10 વર્ષ નો, મહત્તમ સમયગાળો

બાંધી મુદ્દત ની થાપણ માટે ન્યુનતમ રકમ કેટલી છે?

બાંધી મુદ્દતની થાપણ માટે રોકાણની ન્યુનતમ રકમ રૂ. 1,000 અને તે પછી, તેમાં રૂ. 100 ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

બાંધી મુદ્દત ની થાપણ માં અકાલીન પરિપક્વતા માટે ની કોઈ સુવિધા છે?

નીચે મુજબ ના નિયમો પ્રમાણે સભ્યો આ યોજનાને અકાલીન પરિપકવ કરી શકે છે:

  • (A) 3 થી 12 મહિના યોજના → અકાલીન પરિપક્વતા ચુકવણી સુવિધા ઉપલબ્ધ નથી
  • (B) 1 વર્ષ યોજના → અકાલીન પરિપક્વતા ચુકવણી સુવિધા ઉપલબ્ધ નથી
  • (C) 2 વર્ષ થી 5 વર્ષ માટે ની યોજના → 18 મહિના સુધી અકાલીન પરિપક્વતા ચુકવણી સુવિધા ઉપલબ્ધ નથી. 18 મહિના પછી અકાલીન પરિપક્વતા ચુકવણી લેવા પર સોસાયટીના નિયમો અને શરતો મુજબ વ્યાજ લાગુ પડશે.
  • (D) 6 વર્ષ થી 10 વર્ષ માટે ની યોજના → 36 મહિના સુધી અકાલીન પરિપક્વતા ચુકવણી સુવિધા ઉપલબ્ધ નથી. 36 મહિના પછી અકાલીન પરિપક્વતા ચુકવણી લેવા પર સોસાયટીના નિયમો અને શરતો મુજબ વ્યાજ લાગુ પડશે.

બાંધી મુદ્દત ની થાપણ સામે લોન માટે કોઈ અન્ય સુવિધા છે?

હા! નીચે આપેલા નિયમો મુજબ બાંધી મુદ્દતની થાપણ સામે લોન ની સુવિધા ઉપલબ્ધ છે :-

  • 3 થી 9 મહિના ની યોજના: લોન સુવિધા ઉપલબ્ધ નથી
  • 1 વર્ષ થી 4 વર્ષ ની યોજના: જમા રકમ ના 60% સુધી મહત્તમ.
  • 5 વર્ષ ની થી 10 વર્ષ માટે ની યોજના: 12 મહિના પછી, જમા કરેલી રકમ ના મહત્તમ 60% સુધી

વ્યાજ દર સોસાયટી ના નિયમો અને શરતો અનુસાર લાગુ પડશે.

સ્પર્ધાત્મક ફિક્સડ ડિપોઝિટ દર મેળવો

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ આપના માટે વિવિધ રોકાણ યોજનાઓ લાવે છે, જેના દ્વારા આપ સ્પર્ધાત્મક વ્યાજ મેળવી શકો છો અને ટૂંકા ગાળા માં તમારા રોકાણ માં વૃદ્ધિ કરી શકો છો. અમારી બાંધી મુદ્દતની થાપણ સ્કીમમાં આપ એફ.ડી. વ્યાજ દરો ની સરખામણીમાં તમારી મૂલ્યવાન બચતનું રોકાણ કરી શકો છો. આદર્શ ક્રેડિટ માં આપ ઓછામાં ઓછા 3 મહિના અને મહત્તમ 10 વર્ષ માટે બાંધી મુદ્દતની થાપણ. માં રોકાણ કરી શકો છો.

બાંધી મુદ્દતની થાપણ ની જમા રકમ ના કિસ્સામાં, તે ફક્ત ₹ 1000 જેટલી નાની રકમ પણ હોઈ શકે છે. વધુમાં, તમે ₹ 100 ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. ફક્ત નાના રોકાણ કરીને તમે દેખીતી રીતે મુદત પુરી થતા સારું વળતર મેળવી શકો છો.

ઉપરાંત, અમે ટૂંકા-ગાળાની બાંધી મુદ્દતની થાપણ પણ ઓફર કરીએ છીએ, જેના અંતર્ગત આપ તમારી જીવન ની બચતને ટૂંકા ગાળા માટે બાંધી મુદ્દતની થાપણ માં રોકાણ કરો શકો છો. તમે 3 મહિના, 6 મહિના અથવા 9 મહિના ના ટૂંકા ગાળા માટે બાંધી મુદ્દતની થાપણ માં રોકાણ કરી શકો છો. તમારા બાંધી મુદ્દતની થાપણ પર, તમને 7.00% થી 9.50% સુધી ના શ્રેષ્ઠ વ્યાજ દર મળે છે. તેથી આજે આદર્શ ક્રેડિટ ની ડિપોઝિટ યોજનાઓ માં રોકાણ કરો અને તમારા રોકાણ પર સ્પર્ધાત્મક વળતર મેળવો.

હવે અમે 15 લાખ કરતા વધુ ના ઉચક રોકાણ માટે અમારી સેવાઓ વિસ્તારી છે. આ ઉચક રોકાણ યોજના સાથે તમને વિશેષ અને ઊંચા વ્યાજદર 10% થી 15.5% સુધી મળશે.

ડિસક્લેમર/અસ્વીકૃતિ:સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સભ્યો માટે જ ઉપલબ્ધ છે.

ફિક્સડ ડિપોઝિટ માટે અત્યારે જ તપાસ કરો

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.