પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, અમે રોકાણકારોના ટેકાથી વૃદ્ધિ કરી રહ્યા છીએ. તેથી અમારી તમામ પ્રક્રિયાઓ, નીતિઓ અને આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના પરિણામો અંગે અમે સંપૂર્ણ પારદર્શક રહીએ તે અમારી જવાબદારી છે. અહીં કેટલાક વિસ્તૃત અહેવાલ આપેલા છે જે એસીસીએસની અદભૂત વૃદ્ધિ ગાથા દર્શાવે છે.