ત્વરિત લિંક
  • Adarsh Product

ભારતમાં સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય કો-ઓપરેટિવ સોસાયટી તરીકે આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.એ અનેક નાણાકીય ઉત્પાદનો રજૂ કર્યા છે જે તમારી બચત પર સૌથી વધારે સુરક્ષા અને વળતરની ખાતરી આપે છે. અમે લેટેસ્ટ નાણાકીય અને ટેકનોલોજિકલ ટ્રેન્ડ પર સતત નજર રાખીએ છીએ જેથી અમારા તમામ ઉત્પાદનો સ્પર્ધાત્મક હોવાની સાથે અમારા તમામ સભ્યો માટે અત્યંત ફાયદાકારક પણ હોય.

આદર્શ ક્રેડિટ ખાતે અમારા ઉત્પાદનોને ત્રણ મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ મુખ્ય ઉત્પાદનો, આદર્શ એક્સક્લુઝિવ ઉત્પાદનો અને શેર મૂડી

સોનું

શેર મૂડી

તમારા રોકાણ પર શ્રેષ્ઠ વ્યાજ દર

17 લાખથી વધારે ખુશખુશાલ સભ્યો સાથે આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી આજે ભારતમાં નંબર 1 ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી બની છે. તે અમારી ગુણવત્તાસભર સર્વિસ અને કેટલીક ટેકનોલોજીકલ પ્રક્રિયા સામેલ કરવાના કારણે શક્ય બન્યું છે. આદર્શ ક્રેડિટ ખાતે અમે લેટેસ્ટ નાણાકીય ટ્રેન્ડ સ્વીકારવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. અમે તમારા રોકાણની 24X7  વૃદ્ધિ માટે કામ કરીએ છીએ.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી તમારા દરેક સ્વપ્ન, જરૂરિયાતો અને આવશ્યકતા માટે અનેક ઉત્પાદનો ધરાવે છે. અમે હંમેશા એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા તમામ ઉત્પાદનો સ્પર્ધાત્મક હોય અને તમારા રોકાણ પર મહત્તમ વળતર મળે. બચત ખાતું, ચાલુ ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, દૈનિક ડિપોઝિટ, માસિક આવક યોજના અને રિકરિંગ ડિપોઝિટ જેવા મુખ્ય આદર્શ ઉત્પાદનો ઉપરાંત અમે કેટલાક એક્સક્લુઝિવ ઉત્પાદનો ઓફર કરીએ છીએ જેમાં A-15, આદર્શ 18, A-36, આદર્શ બચત પત્ર અને આદર્શ ટ્રિપલ સામેલ છે. આ તમામ ઉત્પાદનો આકર્ષક વ્યાજદર ઓફર કરે છે જે તમારા રોકાણને થોડા સમયમાં ઘણા વધારી દે છે. તો તમે આદર્શમાં ક્યારે રોકાણ કરવાના છો?

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.