ત્વરિત લિંક

ACCS લિ. ખાતે અમે માત્ર સભ્યો સાથે કામ કરીએ છીએ

  • પુખ્ત વયની કોઇ પણ વ્યક્તિને સભ્ય બનાવી શકાશે જે કાયદા પ્રમાણે કાનૂની કરાર કરવા સક્ષમ હોય, સોસાયટીના કામગીરીના વિસ્તારમાં રહેતી હોય અથવા સોસાયટીના કામગીરીના વિસ્તારમાં કોઇ પણ વ્યવસાય/ સેવા સાથે સંકળાયેલી હોય.
  • દરેક સભ્ય રૂ. 10/-નો એક શેર ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત અમે 1થી 10 વર્ષ માટે જુદી જુદી શેર કેપિટલ રોકાણ યોજનાઓ પણ ધરાવીએ છીએ.
  • મુદત પૂર્ણ થયે પાકતી મુદતના દિવસે જ ઉપાડ કરી શકાશે અને ઉપાડ માટેની અરજી સોંપ્યા બાદ રોકાણની રકમ થોડી જ મિનિટમાં બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • સોસાયટીના દરેક સભ્યને તેની પાસે ગમે તેટલા શેર હોય, સામાન્ય સભાની બેઠકમાં એક મત આપવાનો અધિકાર રહેશે,
  • સભ્યના મૃત્યુના કિસ્સામાં શેર મૂડી રોકાણની રકમ તેના વારસદારને ટ્રાન્સફર કરવામાં આવશે. સોસાયટીના સભ્યના રજિસ્ટરમાં ટ્રાન્સફરીનું નામ દાખલ ન થાય ત્યાં સુધી ટ્રાન્સફર પૂર્ણ નહીં થાય.
  • સભ્યોએ શેર મૂડીમાં કરેલા રોકાણ પર સોસાયટી દ્વારા તેમને ડિવિડન્ડ ચુકવવામાં આવશે.

આદર્શ ક્રેડિટ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ચુકવાયેલા ડિવિડન્ડની વિગત નીચે પ્રમાણે છે:

નાણાકીય વર્ષજાહેર કરાયેલું ડિવિડન્ડ
2008-200922% 
2009-201049% 
2010-201150% 
2011-201225% 
2012-201320% 
2013-201420%
2014-201520%
2015-201615% 
2016-201716% 
2017-201816% 
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.