ત્વરિત લિંક

SIP

SIP એકાઉન્ટમાં સભ્યએ દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે, જેના પર તેઓ પાકતી મુદત પર સંચિત વળતર (વાર્ષિક સંયોજિત) મેળવે છે. આદર્શ SIP ના કાર્યકાળના આધારે SIP વ્યાજદર આપે છે.

માસિક રૂ. ૧૦૦ ના રોકાણ માટે:

સમયગાળો (મહિનાઓમાં)વ્યાજ દર (% માં વાર્ષિક)પાકતી રકમ (રૂ. ૧૦૦)ત્રિ માસિક રૂ. ૧૦૦૦ જમા કરાવેલ માટે પાકતી રકમછ માસિક (અર્ધ વાર્ષિક) રૂ. ૧૦૦૦ જમા કરાવેલ માટે પાકતી રકમ
1211.001,272.004,275.00NA
2411.502,696.009,068.004,595.00
3612.004,312.0014,510.007,356.00
4812.006,108.0020,551.0010,419.00
6012.508,221.0027,670.0014,036.00
7212.7510,610.0035,718.0018,122.00
12013.0023,660.0079,665.0040,431.00

19 જાન્યુઆરી, 2019 થી વ્યાજદર અસરકારક છે
* SIP પ્રોડક્ટ્સ NACH (નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ) દ્વારા પણ ઉપલબ્ધ છે.

પ્રશ્નો

SIP ડિપોઝિટ સ્કીમનું મુદત શું છે?

SIP ડિપોઝિટ માટે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ અને 10 વર્ષની મહત્તમ મુદત જેવી વિવિધ મુદ્દતો ઉપલબ્ધ છે.

SIP ડિપોઝિટ સ્કીમ માટે ન્યૂનતમ રોકાણની રકમ કેટલી છે?

માસિક ડિપોઝિટ – SIP માટે રોકાણની લઘુતમ રકમ રૂ.100 છે અને તે પછી રૂ. 50 ના ગુણાંકમાં.
ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ડિપોઝિટ – SIP માટે રોકાણની લઘુતમ રકમ રૂ. 1000 અને તે પછી રૂ. 500 ના ગુણાંકમાં.

SIP ડિપોઝિટ સ્કીમમાં સભ્ય કેટલુ વ્યાજ મેળવી શકે છે?

પ્રોડક્ટના વ્યાજ દરો નીચે પ્રમાણે છે:-

 • 1 વર્ષ – 11.00% વાર્ષિક સંયોજિત
 • 2 વર્ષ– 11.50% વાર્ષિક સંયોજિત
 • 3 વર્ષ – 12.00% વાર્ષિક સંયોજિત
 • 4 વર્ષ – 12.00% વાર્ષિક સંયોજિત
 • 5 વર્ષ – 12.50% વાર્ષિક સંયોજિત
 • 6 વર્ષ – 12.75% વાર્ષિક સંયોજિત
 • 10 વર્ષ– 13.00% વાર્ષિક સંયોજિત

SIP ડિપોઝિટ સ્કીમમાં નિયત મુદત પહેલા ઉપાડવા (પૂર્વ પરિપક્વતા) માટે કોઈ સુવિધા છે?

નીચેના નિયમો મુજબ સભ્યો નિયત મુદત પહેલા ઉપાડ કરી શકે છે: –

(એ) 12 મહિનાના સમયગાળાની યોજના માટે:

 • 6 મહિના સુધી મંજૂરી નથી
 • 6 મહિના પછી અને 9 મહિના સુધી નિયત મુદત પહેલા ઉપાડ(પૂર્વ પરિપક્વતા) પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર નથી. 2% સેવા કર અને રૂ. 30 / – ના સ્ટેશનરી ચાર્જ (ફિક્સડ ચાર્જ) વસૂલ કરવામાં આવશે.
 • 9 થી 12 મહિનાના નિયત મુદત પહેલા ઉપાડ પર 3% સાદા વ્યાજના દરે ચૂકવવામાં આવશે રૂ. 50 સ્ટેશનરી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

(બી) 24 મહિનાના સમયગાળાની યોજના માટે:

 • 12 મહિના સુધી: નિયત મુદત પહેલા ઉપાડ (પૂર્વ પરિપક્વતા) ને મંજૂરી નથી
 • 12 મહિનાથી 18 મહિના સુધી: 2% ના વાર્ષિક દરે વ્યાજનો દર
 • 18 મહિનાથી 24 મહિના સુધી: 3% ના વાર્ષિક દરે વ્યાજનો દર

(સી) 36 મહિનાના સમયગાળાની યોજના માટે:

 • 18 મહિના સુધી: નિયત મુદત પહેલા ઉપાડ(પૂર્વ પરિપક્વતા) ને મંજૂરી નથી
 • 18 મહિનાથી 24 મહિના સુધી: 2% ના વાર્ષિક દરે વ્યાજનો દર
 • 24 મહિના પછી 36 મહિના સુધી: 3% ના વાર્ષિક દરે વ્યાજનો દર

(ડી) 48 મહિનાના સમયગાળાની યોજના માટે:

 • 24 મહિના સુધી: નિયત મુદત પહેલા ઉપાડ (પૂર્વ પરિપક્વતા) ને મંજૂરી નથી
 • 24 મહિનાથી 36 મહિના સુધી: 2% ના વાર્ષિક દરે વ્યાજનો દર
 • 36 મહિનાથી 48 મહિના સુધી: 3% ના વાર્ષિક દરે વ્યાજનો દર

(ઇ) 60 મહિના અને 72 મહિનાના સમયગાળાની યોજના માટે:

 • 36 મહિના સુધી: નિયત મુદત પહેલા ઉપાડ (પૂર્વ પરિપક્વતા) ને મંજૂરી નથી
 • 36 મહિના પછી: 3% ના વાર્ષિક દરે વ્યાજનો દર

(એફ) 120 મહિનાની અવધિની યોજના માટે:

 • 60 મહિના સુધી: નિયત મુદત પહેલા ઉપાડ (પૂર્વ પરિપક્વતા) ને મંજૂરી નથી
 • 60 મહિના પછી: 3% ના વાર્ષિક દરે વ્યાજનો દર

SIP ડિપોઝિટ સ્કીમમાં લોન માટે કોઈ સુવિધા છે?

લોનની સુવિધા નીચેના નિયમો અનુસાર ઉપલબ્ધ છે: –

નિયમિત માસિક SIP યોજના:

(એ) 12 મહિના અને 24 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
6 મહિના પછી (6 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી.

(બી) 36 મહિના અને 48 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
12 મહિના પછી (12 હપ્તા પછી):ડિપોઝિટ રકમના 60% સુધી.

(સી) 60 મહિના અને 72 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
24 મહિના પછી (24 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી.

(ડી) 120 મહિનાના સમયગાળાની યોજના માટે:
60 મહિના પછી (60 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી.

ત્રિમાસિક SIP યોજના:

(એ) 12 અને 24 મહિનાના સમયગાળાની યોજના માટે:
6 મહિના પછી (2 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

(બી) 36 અને 48 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
12 મહિના પછી (4 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

(સી) 60 અને 72 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
24 મહિના પછી (8 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

(ડી) 120 મહિનાના સમયગાળાની યોજના માટે:
60 મહિના પછી (20 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

છ માસિક (અર્ધવાર્ષિક) SIP યોજના:

(એ) 24, 36 અને 48 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
12 મહિના પછી (2 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

(બી) 60 અને 72 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
24 મહિના પછી (4 હપ્તા પછી): ડિપોઝિટ રકમના 60% સુધી

(સી) 120 મહિનાના સમયગાળાની યોજનાઓ માટે:
60 મહિના પછી (10 હપ્તા પછી):ડિપોઝિટ રકમના 60% સુધી

કોઈ વિશેષ દર છે?

ના! આ પ્રોડક્ટમાં વ્યાજનો દર ફિક્સડ નક્કી કરવામાં આવ્યો છે તેથી વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે કોઈ વિશેષ લાભ ઉપલબ્ધ નથી.

જો સદસ્ય SIP ડિપોઝિટ સ્કીમ પર હપ્તા ચુકી જાય તો ચાર્જ શું છે?

માસિક ડિપોઝિટ – દર મહીને રૂ. 100 એ રૂ.1.50 પ્રતિ માસની રકમ વસુલવામાં આવશે જો હપ્તા નિયમિત ધોરણે જમા કરવામાં ન આવે તો.

ત્રિમાસિક- દર મહીને રૂ. 100 એ રૂ.4.50 પ્રતિ માસની રકમ વસુલવામાં આવશે જો હપ્તા નિયમિત ધોરણે જમા કરવામાં ન આવે.

અર્ધ વાર્ષિક- દર મહીને રૂ. ૧૦૦ એ રૂ.9.00 પ્રતિ માસની રકમ વસુલવામાં આવશે જો હપ્તા નિયમિત ધોરણે જમા કરવામાં ન આવે.

હવે વધારે SIP વ્યાજ દર મેળવો

આદર્શ ક્રેડિટ કો-ઑપરેટિવ સોસાયટી હંમેશા સૌથી વધુ સ્પર્ધાત્મક નાણાકીય પ્રોડક્ટ્સ પૂરી પાડવામાં માને છે. અમે હંમેશા તમને શ્રેષ્ઠ વ્યાજ દરો આપીએ છીએ SIP અમારા અન્ય ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ જેવી જ છે. આ સ્કીમમાં પણ, અમે સારા (વધારે) SIP વ્યાજ દરો આપીએ છીએ.

જો તમે અમારી SIP સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો ત્રણ અલગ અલગ યોજનાઓ છે:

 • માસિક: દર મહિને એક નિશ્ચિત હપ્તો જમા કરો
 • અર્ધવાર્ષિક: છ માસિક એક નિશ્ચિત હપ્તો જમા કરો
 • ત્રિ-માસિક: ત્રિ માસિક એક નિશ્ચિત હપ્તો જમા કરો

તમે પસંદ કરેલી SIP સ્કીમ મુજબ, તમારે હપ્તા ચૂકવવા પડશે કે જેના પર તમે પાકતી મુદત પર સંચિત વળતર કમાવો છો. SIP ના વ્યાજદર ઊંચા છે, ખાતરી આપે છે, જે વિવિધ મુદત માટે બદલાશે. અમારા SIP વ્યાજ દરો 11% થી 13% સુધીના છે. આ SIP પ્રોડક્ટ્સ તમારા માટે NACH દ્વારા પણ ઉપલબ્ધ છે.

ડિસક્લેમર: સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સભ્યો માટે ઉપલબ્ધ છે.

SIP માટે અત્યારે જ તપાસ કરો

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.